Student એ Life માં આ ચીજ જરૂર શીખવી જોઈએ Ep. #011
નમસ્કાર, આજના આ એપિસોડ માં આપણે વાત કરવાના છે SEO વિષે, આ Seo છે શું અને તેના વિશે થોડી ઘણી બેસિક વાતો કરીશું. તો આવો જાણીએ...
Mentally Strong કેવી રીતે બનીએ | Ep.#009
નમસ્કાર મિત્રો, આજના આ એપિસોડ માં એલોન મસ્ક ના એક જાણીતા ક્વોટ વિશે વાત કરવાના છે. તો આવો જાણીએ અને સમજીએ કે આ ક્વોટ શું કહેવા માગે છે.
Important Lesson That I Learn From My Personal Experience
English Improvement Tips | અંગ્રેજી ભાષા માં બોલવાનું, લખવાનું કેવી રીતે Improve કરી શકીએ? | Ep. #006
આજના આ એપિસોડ વાત કરી છે, અંગ્રેજી માં બોલવાનું કેવી રીતે સુધારી શકીએ, કેવી રીતે અંગ્રેજી માં લખવાનુ સુધારી શકીએ. ઘણા બધા મારા ગુજરાતી મિત્રો ને આ સવાલ હોય છે તો આ એપિસોડ માં મે મારી નાની ટિપ્સ શેયર કરી છે. એક વાર જીવન માં ટ્રાય જરૂર કરજો હો.
I hope you will listen to the entire episode and find it super valuable.
જો એપિસોડ ગમ્યો હોય તો મિત્રો સાથે કરવાનું ભૂલતા નહિ.
My Instagram ID - @gujjujaypalthakor
My Facebook Page: Facebook.Com/gujjujaypalthakorshow/
Keep Smiling.
Who Is Jaypal Thakor | My Introduction | કોણ છે આ જયપાલ ઠાકોર? | Ep. #005
Blogging Myths | બ્લોગિંગ માં વિશે લોકોમાં થતી મોટી ઘેર સમજ | Ep. #004
મિત્રો બ્લોગિંગ માં પણ ઘણી બધી એવી ગેરસમજ છે, જે લોકોના મગજમાં ઘર કરી ગઇ છે.
તો આવો આજના એપિસોડ માં આજે ઘેર સમજ વિશે જ વાત કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ.
કેમ છો? મજામાં ને? હું છું આપનો દોસ્ત જયપાલ ઠાકોર અને આજના આ પહેલાં એપિસોડ માં વાત કરવાના છે કે જેમ લોકો ઇંગ્લિશ, હિન્દી અને બીજી ભાષા માં ગુગલ માં સર્ચ કરે છે તેમ લોકો ગુજરાતી ભાષા માં ગુગલ ઉપર સર્ચ કેમ નથી કરતા?
I hope you enjoy this episode!