Home
Categories
EXPLORE
True Crime
Comedy
Society & Culture
Business
Sports
History
Fiction
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts116/v4/a9/66/dd/a966dd37-2f1f-a13c-8212-a65954a5c086/mza_14170022018323682944.jpeg/600x600bb.jpg
WPVaat - આપની સફર આપનો અનુભવ
WP Vaat
48 episodes
11 hours ago
ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
How To
Education,
Technology,
Business,
Marketing
RSS
All content for WPVaat - આપની સફર આપનો અનુભવ is the property of WP Vaat and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
How To
Education,
Technology,
Business,
Marketing
Episodes (20/48)
WPVaat - આપની સફર આપનો અનુભવ
માત્ર ૨૦ મિનિટમાં!!! WordCamp સુરત ૨૦૨૫ ની સંપૂર્ણ માહિતી

આ WordCamp સ્પેશ્યિલ એપિસોડમાં અલ્કેશભાઈ જેઓ WordCamp સુરત 2025 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ સુંદર રીતે WordCamp Surat 2025 વિષે સંપૂર્ણ માહિતી આપી અને એ પણ માત્ર ૨૦ મિનિટમાં !!! WordCamp Surat 2025 માં ઘણું શીખવા મળશે અને સાથે-સાથે ભારતના અનેક શહેરો માં રહેતા WordPress કૉમ્યૂનિટી મેમ્બર્સ ને પણ મળવાનો રૂડો અવસર છે. તો મિત્રો ચુકી ન જતા હો !!! 

WordCamp Surat 2025 વિષે અગત્યની links

વેબસાઈટ - https://surat.wordcamp.org/2025/

લિંક્ડઇન - https://www.linkedin.com/company/wordpress-surat-community/

ટ્વીટર (X) - https://x.com/wcsurat

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wordpresssurat/

ફેસબૂક - https://www.facebook.com/WCSurat/

Speakers - https://surat.wordcamp.org/2025/speakers/

Schedule - https://surat.wordcamp.org/2025/schedule/

Sponsors - https://surat.wordcamp.org/2025/sponsors/

How to reach venue - https://surat.wordcamp.org/2025/how-to-reach-surat-your-arrival-guide-for-wordcamp-surat-2025/

Volunteers - https://surat.wordcamp.org/2025/volunteers/

Organizers - https://surat.wordcamp.org/2025/organizers/

Media Partners - https://surat.wordcamp.org/2025/media-partners/

------------------------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
11 hours ago
21 minutes 40 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
ઈ-કોમર્સ બિઝનેસમાં user behaviour ટ્રેકિંગનું મહત્વ

આ એપિસોડમાં દર્શક્ભાઈએ વિગતવાર સમજાવ્યું કે ઈ-કોમર્સ સ્ટોર કેવી રીતે કાર્ય કરે છે તથા કોઈ પણ ઓનલાઈન સ્ટોર ઓનર માટે મહત્વના user behavior tracking tools કયા છે અને એ ટૂલ્સ ના ઉપયોગ માટે પહેલા કેવું પ્લાનિંગ કરવું જરૂરી છે. દર્શક્ભાઈએ આગળ સરસ રીતે સમજાવ્યું કે ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સને કેવા challenges આવે છે તથા user experience ને વધુ સરળ બનાવવા માટે કયા metrics નું monitoring તથા analysis કરવું જરૂરી છે. હાલના કેવા ટ્રેન્ડ્સ જોવા મળે છે તથા ઈ-કોમર્સ સ્ટોરને લઈને ગ્રાહકો કેવા features ઈચ્છે છે અને હાલના જે ઓનલાઈન સ્ટોર્સ છે એમના ડેસ્કટોપ version તથા મોબાઈલ એપમાં હજુ કાયા સુધારા તથા analysis ની જરૂર છે એ વિષે પણ દર્શક્ભાઈએ મહત્વપૂર્ણ વાતો કરી છે.    

દર્શકભાઈ પટેલ ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/thisisdarshk

Elevar વિષે જાણકારી માટે 

વેબસાઈટ - https://www.getelevar.com/

લિંક્ડઇન - https://www.linkedin.com/company/getelevar/

યૂટ્યૂબ - https://youtube.com/@elevar

---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - https://fatah.co

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
1 week ago
1 hour 25 minutes 57 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
ફાઇનાન્સ નો ફંડા, ટેક્નોલોજી ને સંગ

આ એપિસોડમાં મનીષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે અનુભવી financial advisor ની સલાહ લઈને financial planning કેવી રીતે કોઈપણ પરિવાર માટે ઉપયોગી બને છે અને સૌથી અગત્યની વાત છે અને એનું proper મેનેજમેન્ટ કરવું. સાથે-સાથે મનીષભાઈએ સાત સ્ટેપમાં સમજાવ્યું financial planning:-

- Personal Financial Planning

- Debt Management

- Investment Planning

- Insurance Planning

- Tax Planning

- Retirement Planning

- Estate Planning

મનીષભાઈ મન્સિંગાણી ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/manish-mansingani-790b7031/

Kiaan Corp (Technical & Financial Services) વિષે જાણકારી માટે 

વેબસાઈટ - www.consultkiaan.com

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kiaancorp?igsh=MWpzbTM4NmNodjZpaA==

---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
1 month ago
1 hour 13 minutes 13 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
ઓર્ગેનિક VS પેઇડ SEO: લાંબા ગાળાના ROI માટે Leisure industry એ ક્યાં રોકાણ કરવું જોઈએ?

આ એપિસોડમાં તુષારભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે Leisure industry માં જે બિઝનેસ હોય છે એમણે organic SEO અને paid SEO ને લઈને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી B2C અને B2B clients સારી રીતે મેળવી શકે અને લાંબા સમય માટે પણ ઉપયોગી બની રહે બિઝનેસ growth માટે. 

તુષારભાઈ વ્યાસ ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/tushar-vyas-hawkium/

Hawkium Digital Pvt. Ltd. વિષે જાણકારી માટે 

વેબસાઈટ - https://www.hawkium.in/

લિંક્ડઇન - https://www.linkedin.com/in/hawkium-digital-marketing-02a5a5264/

ટ્વીટર (X) - https://x.com/Hawkiumdm

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/hawkium/

ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100085519400094

---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - https://fatah.co

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
1 month ago
1 hour 18 minutes 38 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
Global Engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગ planning અને ચેનલોનું મહત્વ

આ એપિસોડમાં જયદીપભાઈએ પોતાની આગવી શૈલી સમજાવ્યું કે ડિજિટલ માર્કેટિંગ માટે planning અને યોગ્ય પ્લેટફોર્મની પસંદગી કોઈપણ બિઝનેસ માટે ખુબજ અગત્યની બાબત હોય છે. એમણે પોતાના જીવનના અનુભવો પણ શેયર કાર્ય તથા ગ્લોબલ engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગનું planning એક બિઝનેસ કેવી રીતે કરી શકે એના વિશેપણ ઊંડાણપૂર્વક વાતો થઈ. 

જયદીપભાઈ પરીખ ને સંપર્ક કરવા માટે 

વેબસાઈટ - www.jaydip.co

લિંક્ડઇન - https://www.linkedin.com/in/jaydipparikh/

ટ્વીટર (X) - https://x.com/JaydipParikh

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/jaydipparikh/

Tej SolPro Digital Pvt. Ltd. વિષે જાણકારી માટે 

વેબસાઈટ - https://tej9.com/

---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
1 month ago
52 minutes 28 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
બ્રાન્ડ ટુ બ્રાઉઝર: વર્ડપ્રેસ સાથે ડિજિટલ ઓળખનું નિર્માણ

આ એપિસોડમાં ભાવેશભાઈએ વિસ્તારથી બ્રાન્ડિંગ વિષે જણાવ્યું તથા WordPress ને લઈને ઓનલાઈન identity કેવી રીતે ઉભી કરી શકાય એ વિષે પણ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું. એની સાથે-સાથે બ્રાન્ડિંગ ને લઈને સારા ઉદાહરણો સાથે સમજાવ્યું, જે ખુબજ પ્રશંસનીય વાત છે.

ભાવેશભાઈ વાળંદ ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/bhaveshvaland

ટ્વીટર (X) - https://x.com/BhaveshAValand

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/bhaveshvaland

ફેસબૂક - https://www.facebook.com/share/17WAUuJpzq/

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/bhaveshvalandofficial/

Pixielit Studios વિષે જાણકારી માટે 

વેબસાઈટ - www.pixielit.com

લિંક્ડઇન - https://in.linkedin.com/company/pixielit-studios

ટ્વીટર (X) - https://twitter.com/pixielitstudios/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pixielitstudios/

ફેસબૂક - https://m.facebook.com/pixielitstudios/

---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - https://fatah.co

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
2 months ago
1 hour 32 minutes 30 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
યોગ્ય સમયે, નોકરીની માનસિકતામાંથી વ્યવસાયિક માનસિકતામાં પોતાને કેવી રીતે રૂપાંતરિત કરવું?

આ એપિસોડમાં અલ્કેશભાઈએ ખુબ સરસ રીતે જણાવ્યું કે જોબ માઈન્ડસેટ થી બિઝનેસ માઈન્ડસેટ તરફ આગળ વધવું હોય તો કેટલીક કાળજી લેવી જરૂરી છે તથા યોગ્ય સમયે નિર્ણય કેવી રીતે લેવો એના વિષે પણ ધ્યાનપૂર્વક વાતો થઈ. એની સાથે-સાથે અલ્કેશભાઈએ જણાવ્યું કે પોતાના સ્કિલ્સને પારખીને આગળ વધવું ખુબજ અગત્યનું છે તથા એનાથી એક સચોટ માર્ગ મોકળો થતો હોય છે જે આગળ જતા બિઝનેસ શરુ કરવા માટે ખુબજ લાભદાયક સિદ્ધ થાય છે.

અલ્કેશભાઈ મિયાણી ને સંપર્ક કરવા માટે 

પર્સનલ વેબસાઈટ - https://miyanialkesh7.com

લિંક્ડઇન - https://www.linkedin.com/in/miyanialkesh7

ટ્વીટર (X) - https://x.com/miyanialkesh7

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/miyanialkesh7/

ફેસબૂક - https://www.facebook.com/miyanialkesh7

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/alkesh7/

Techeshta Solutions વિષે જાણકારી માટે 

વેબસાઈટ - https://www.techeshta.com

લિંક્ડઇન - https://www.linkedin.com/company/techeshta/

ટ્વીટર (X) - https://x.com/techeshta

ફેસબૂક - https://www.facebook.com/techeshta

યૂટ્યૂબ - https://www.youtube.com/@techeshta

Other session links

Ahmedabad WordPress Meetup - https://speakerdeck.com/ahmedabadwordpress/tips-to-approve-wordpress-plugin-january-2019-wordpress-meetup

Vadodara WordCamp - https://vadodara.wordcamp.org/2019/7-lessons-learned-while-creating-wp-plugins-by-alkesh-miyani/

---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
2 months ago
1 hour 17 minutes 25 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
વર્તમાન બિઝનેસ ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે?

આ એપિસોડમાં ઉપેન્દ્રભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે વર્તમાન બિઝનેસને વૈશ્વિક કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે તથા કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે global expansion કરતી વખતે. કોઈપણ બિઝનેસ માટે એમના ટીમની ભૂમિકા કેટલી અગત્યની છે global expansion માટે એનાપર ઉપેન્દ્રભાઈએ ખુબજ અગત્યના મુદ્દાઓ વિષે જણાવ્યું તથા ટીમ સાથે તાલમેલ સુદ્રઢ રાખવો કેટલું જરૂરી છે એના વિષે પણ વિગતવાર જણાવ્યું.

ઉપેન્દ્રસિંહ ઝાલા ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/upendrasinhzala/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/upendrasinh_7077/

ફેસબૂક - https://www.facebook.com/sentiago.zala

Neuramonks and Hawkium digital pvt ltd વિષે જાણકારી માટે 

વેબસાઈટ - http://www.neuramonks.com/ & http://www.hawkium.in/

લિંક્ડઇન - https://www.linkedin.com/company/neuramonks

યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9M4m6TtTi7o8bA5RdUeI4A 

---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - https://fatah.co

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
2 months ago
1 hour 1 minute 12 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
આવો, જાણીયે WPSyncSheets plugin વિષે

આ એપિસોડમાં અર્પિતભાઈએ ખુબ સરસ રીતે પોતાના WordPress plugins વિષે વિસ્તારથી જાણકારી આપી તથા વર્ડપ્રેસ plugins નું હાલ શું importance છે એના વિષે પણ વાતો થઈ. એમણે જણાવ્યું કે કેવી રીતે સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈને નડિયાદમાં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી. 

અર્પિતભાઈ શાહ ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/arpitgshah/

ટ્વીટર (X) - https://x.com/arpitgshah27

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/arpitgshah/

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/arpitgshah/

Creative Werk Designs વિષે જાણકારી માટે 

વેબસાઈટ - https://www.creativewerkdesigns.com/

લિંક્ડઇન - https://www.linkedin.com/company/69055444/admin/dashboard/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/creativewerkdesigns/

ફેસબૂક - https://www.facebook.com/share/1AnsUXwiVd/

યૂટ્યૂબ - http://youtube.com/@wpsyncsheets

---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:

- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
3 months ago
1 hour 18 minutes 28 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
મારા જીવનનું ત્રિવેણી સંગમ એટલે ટેક્નોલોજી, અધ્યાત્મ અને પરિશ્રમ

આ એપિસોડમાં મંજુલાબાએ ખુબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો, બેહરીનમાં પોતાના કાર્યો, અધ્યાત્મ માર્ગથી મેળવેલી સફળતાઓ વિષે વાતો કરી. અને અહીં બિરદાવવા પાત્ર છે એમની ઉર્જા, વિશ્વાસ અને સાહસ કે તેઓ ૭૬ વર્ષની ઉંમરે પણ પોડકાસ્ટમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એપિસોડ કાયમી સંભારણું બની રહેશે અને પ્રેરણા આપતું રહેશે સર્વેને. સાથે-સાથે આ વડીલના સંકલ્પો જોઈને વિચાર આવે કે WordPress ટેક્નોલોજી સિનિયર સિટીઝન માટે પણ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને વડીલો પણ બ્લોગ દ્વારા વિશ્વ સમક્ષ સહેલાઈથી પોતાના વિચારો પ્રદાન કરી શકે છે. 

WPVaat ગુજરાતી પોડકાસ્ટને સંપર્ક કરવા માટે આપ ઈમેઈલ (email) કરી શકો છો - sumantlohar@wpvaat.com

WPVaat ગુજરાતી પોડકાસ્ટને ફોલો કરવા માટે - 

YouTube - https://www.youtube.com/@wpvaat

Spotify - https://open.spotify.com/show/2530ARRsZAcLzFkQFeWXiI?si=c6c318ed8e4c48f8

Website - https://wpvaat.in/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
4 months ago
51 minutes 10 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir

આ એપિસોડના ભાગ - ૨ માં હરદીપસિંહજી એ startup ecosystem, બિઝનેસ સફર તથા બિઝનેસની ખુબ બહુમૂલ્ય વાતો શેયર કરી જે એમના વર્ષોના અનુભવો, ઓબઝર્વેશન્સ અને જીવનમાંથી કેળવેલી પોતાની learnings શેયર કરી છે. 

હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે 

પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
4 months ago
32 minutes 42 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir

આ એપિસોડના ભાગ - ૧ માં હરદીપસિંહજી એ ખુબ સરસ રીતે પોતાના જીવનના સંસ્મરણો, અનુભવો, વિચારો અને એમણે અનુભવોથી શું કેળવ્યું છે એના વિષે ઊંડાણપૂર્વક વાતો થઈ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તથા યુવાનોને કેવી રીતે પ્રેરણા આપે છે એના વિષે પણ વિસ્તારથી જણાવ્યું. ભાગ - ૨ ટૂંક સમયમાં આપની સમક્ષ લાવશું જેમાં હરદીપસિંહજી (ગોહિલ સર) પોતાના બિઝનેસ અને એમના પ્રોફેશનલ કાર્યો વિષે જણાવ્યું છે. 

આ એપિસોડનું રેકોર્ડિંગ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ ના શુભ સંધ્યાએ કરેલો છે, જે દિવસે WordPress ને ૨૨ વર્ષ થયા છે. આ પ્રસંગે આપ સર્વેને અનેક-અનેક શુભકામનાઓ.

હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે 

પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
5 months ago
35 minutes 10 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
વર્ડપ્રેસ ને લઈને જુદા - જુદા industry માં ફ્રિલાન્સર સ્ટાર્ટઅપ તરીકે મહિલાઓ માટે ઉત્તમ તકો

આ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને સમયનો સદુપયોગ કરીને ફ્રિલાન્સિંગ કેવી રીતે કરી શકે એના વિષે કોમલબેને વિસ્તારથી મેથોડોલોજી સમજાવી.

કોમલબેન ભટ્ટ ને સંપર્ક કરવા માટે 

પર્સનલ વેબસાઈટ - https://catchkomal.github.io/

લિંક્ડઇન - https://www.linkedin.com/in/komal-bhatt-1413867b/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/komaljoshi3080/

ફેસબૂક - https://www.facebook.com/komal.bhatt.988926

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/komal889/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
6 months ago
1 hour 9 minutes 36 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે?

આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે નેટવર્કિંગ કરવાથી.

નિકુંજભાઈ ચૌહાણ ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/nikunjchuahan

ટ્વીટર (X) - https://x.com/IntuitiveNiks

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/niks2392/

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/nikunjchauhan/

KrishaWeb [KrishaStudio] વિષે જાણકારી માટે 

વેબસાઈટ - www.krishastudio.com

લિંક્ડઇન - https://www.linkedin.com/company/krishastudio/

ટ્વીટર (X) - https://twitter.com/KrishaStudio/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishastudio/

ફેસબૂક - https://www.facebook.com/KrishaStudio/

યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9KxlsFQ5vhytLQidy0Gb7Q

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
6 months ago
1 hour 14 minutes 29 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
વિવિધ પડકારો સાથે WordPress એજન્સીનું સંચાલન કરવું

આ એપિસોડમાં પાર્થભાઈએ ખુબ વિગતવાર સમજાવ્યું કે વર્ડપ્રેસ એજન્સી કેવી રીતે શરુ કરી શકાય છે તથા શું પડકારો આવતા હોય છે. એની સાથે-સાથે પાર્થભાઈએ પોતાના વર્ડકેમ્પ યુરોપ ૨૦૨૪ ના સંસ્મરણો તથા અનુભવો શેયર કર્યા. 

પાર્થભાઈ પંડ્યા ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/parthjpandya/

ટ્વીટર (X) - https://x.com/imparthpandya

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pandya.parth

ફેસબૂક - https://www.facebook.com/iamparthpandya

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://wordpress.com/reader/users/parth6

KrishaWeb વિષે જાણકારી માટે 

વેબસાઈટ - https://www.krishaweb.com

લિંક્ડઇન - https://www.linkedin.com/company/krishaweb

ટ્વીટર (X) - https://twitter.com/krishaweb

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishaweb

ફેસબૂક - https://www.facebook.com/KrishaWeb

યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UCEtln9JwZ0Mla0mZFhYo7YQ

WordCamp Europe 2025 - Basel [ Switzerland] ની માહિતી માટે 

વેબસાઈટ - https://europe.wordcamp.org/2025/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
6 months ago
1 hour 52 minutes 17 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
વર્ડપ્રેસ કોન્ટ્રીબ્યુશન કરવાથી career માં શું ફેરફાર આવે છે?

આ એપિસોડમાં મિતભાઈએ વિસ્તાર પોતાના વર્ડપ્રેસ કન્ટ્રીબ્યુશનના અનુભવો શેયર કર્યા તથા કેવી રીતે career-growth શક્ય બને છે વર્ડપ્રેસમાં રેગ્યુલર કોન્ટ્રીબ્યુશન કરવાથી. એની સાથે વર્ડપ્રેસમાં કોન્ટ્રીબ્યુશન કરવા માટે કેટલા વિકલ્પો છે એ વિષે પણ મિતભાઈએ ખુબ સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું.

મિતભાઈ માકડિયા ને સંપર્ક કરવા માટે 

વેબસાઈટ - https://wpmeet.in/

લિંક્ડઇન - https://www.linkedin.com/in/immeet94/

ટ્વીટર (X) - https://x.com/ImMeet94/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/immeet94/

ફેસબૂક - https://www.facebook.com/ImMeet94/

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/immeet94/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
7 months ago
44 minutes 33 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
LinkedIn Insights: ટ્રેન્ડ્સ, હેક્સ અને નિષ્ણાત વ્યૂહરચનાઓ વ્યાવસાયિકો માટે

આ એપિસોડમાં જીગ્નેશભાઈએ ખુબજ સરસ રીતે LinkedIn Insights વિષે જણાવ્યું તથા LinkedIn પ્લેટફોર્મને આપણા બિઝનેસ ગ્રોથ અર્થે કેવી રીતે ઉપયોગ કરી શકીયે એના વિષે પણ વાતો થઈ. એની સાથે જીગ્નેશભાઈએ સમજાવ્યું કે કેવા પ્રકારના કન્ટેન્ટ ટાઈપથી LinkedIn પર આપણી પોસ્ટને વધુ એન્ગેજમેન્ટ મળે અને સારી લીડ્સ ની શક્યતાઓ વધી શકે છે.

જીગ્નેશભાઈ ઠક્કર ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/socialjignesh/

ટ્વીટર (X) - https://x.com/socialjignesh

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/socialjignesh

ફેસબૂક - https://www.facebook.com/socialjigneshsj

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/socialjignesh/ 

Loud Revel વિષે જાણકારી માટે 

વેબસાઈટ - www.loudrevel.com

લિંક્ડઇન - https://www.linkedin.com/company/loudrevel/

ટ્વીટર (X) - https://x.com/loudrevel_/ 

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/loudrevel/

ફેસબૂક - https://www.facebook.com/loudrevel/

જીગ્નેશભાઈ દ્વારા LinkedIn પ્લેટફોર્મ માટે suggested ઉપયોગી ટૂલ્સ 

[વિશેષ નોંધ - આ લિંક્સ ફક્ત આપના ઉપયોગ માટે અહીં મુકવામાં આવી છે, WPVaat ગુજરાતી પોડકાસ્ટને કોઈપણ ટૂલ સાથે affiliation નથી.]

Expandi - https://expandi.io/

Waalaxy - https://www.waalaxy.com/

Dux-Soup - https://www.dux-soup.com/

LinkedIn Helper - https://www.linkedhelper.com/

PFPMaker - https://pfpmaker.com/

Canva - https://www.canva.com/en_in/

Contentdrips - https://contentdrips.com/

Crystal - https://www.crystalknows.com/

IFTTT - https://ifttt.com/

Loom - https://www.loom.com/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
7 months ago
44 minutes 13 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
વર્ડપ્રેસમાં કોર contribution કેવી રીતે કરી શકાય?

આ એપિસોડમાં શીતલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ કોર કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય તથા પોતાના ઘણા વર્ષોના અનુભવો પણ શેયર કર્યા જેથી જે વર્ડપ્રેસ કૉમ્યૂનિટી મેમ્બર છે એમને શરુ કરવું હોય તો ગુજરાતીમાં સરળ રીતે સમજીને પોતાની કોન્ટ્રીબ્યુશનની સફર શુભારંભ કરી શકે.  

શીતલબેન મારકણા ને સંપર્ક કરવા માટે 

વેબસાઈટ - http://mantratechsolutions.com/

લિંક્ડઇન - https://www.linkedin.com/in/shital-marakana-816aba65/

ટ્વીટર (X) - https://x.com/shitalmarakana

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shital.marakana?igsh=MW1wbjhkOThwbjJpYQ==

ફેસબૂક - https://facebook.com/shitalwebdeveloper/

ફેસબૂક પેજ - https://www.facebook.com/share/xA9uGQBARm6Qw6Vb/?mibextid=qi2Omg

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/shital-patel

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
7 months ago
30 minutes 27 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય?

શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના સફરને આ એપિસોડ ખુબ સરળ બનાવશે.

ધનંજયભાઈ સથવારા ને સંપર્ક કરવા માટે 

વેબસાઈટ - https://linktr.ee/dhananjaysathwara

લિંક્ડઇન - https://www.linkedin.com/in/dhananjaysathwara/

ટ્વીટર (X) - https://x.com/dhananjaysathwa

ઇન્સ્ટાગ્રામ - https://instagram.com/dhananjaysathwara

ફેસબૂક - https://www.facebook.com/dhananjaysathwa?mibextid=LQQJ4d

Hyfen Media વિષે જાણકારી માટે 

વેબસાઈટ - http://hyfenmedia.com/ (Under construction)

લિંક્ડઇન - https://www.linkedin.com/company/hyfenmedia/

ટ્વીટર (X) - https://x.com/hyfenmedia

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/hyfenmedia/

યુટ્યૂબ ચેનલ - https://youtube.com/@hyfenmedia

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
7 months ago
47 minutes 11 seconds

WPVaat - આપની સફર આપનો અનુભવ
લેટેસ્ટ સાયબર સુરક્ષા ને લગતા ખતરાઓ અને કેવી રીતે વહેલી તકે ડેટાને સુરક્ષિત કરી શકાય

આ એપિસોડમાં હર્ષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કેવી રીતે આપણા ડિવાઈસ અને ડેટાને સુરક્ષિત રાખી શકીયે સાથે-સાથે ચર્ચા થઈ એકદમ પાયાનાં પગલાઓ જે ખુબજ ગંભીરતાથી સમજવાની અને અમલમાં લેવાની જરૂર છે. 

હર્ષભાઈ પારેખ ને સંપર્ક કરવા માટે 

લિંક્ડઇન - https://www.linkedin.com/in/harshfromsecurze/

ટ્વીટર (X) - https://x.com/harsh_securze

Securze વિષે જાણકારી માટે 

વેબસાઈટ - https://securze.com

લિંક્ડઇન - https://linkedin.com/company/securze

ટ્વીટર (X) - https://x.com/securze_com

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/securze/

Hosted on Acast. See acast.com/privacy for more information.

Show more...
7 months ago
52 minutes 52 seconds