All content for Vishal Ni Vato | વિશાલની વાતો is the property of VISHAL ROYAL and is served directly from their servers
with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
નવી વાતો પણ જૂની યાદો, આપણી જ વચ્ચે બનેલા કિસ્સા અને એની યાદો. આંખ બંધ કરીને સાંભળજો કેમકે, તમે જાગતા હશો અને સપના દેખાશે... આ છે વિશાલની વાતો...
આ વખતે કદાચ msg પણ આવ્યો આવતી વખતે કદાચ msg પણ ન આવે? જો કે આ વખત નો msg પણ ચોળાફળી જેવો હતો કે જેમાં ચોળાનો સ્વાદ જ નોતો ચોળાનો લોટ ખાલી નામનો હતો. એમ જ એને happy birthday best friend તો લખ્યું પણ ખાલી નામનું જ કેમકે એમાં best friend જ નોતો.
જો તમારી બર્થડે પર તમારા મિત્રએ તમારી બર્થડે વિશની પોસ્ટ ન મૂકી હોય પણ બીજા બધા મિત્રોની બર્થડે પોસ્ટ તમારો મિત્ર મુકતો હોય ને તો એ વખતની તમારી ફિલિંગ 'એક તરફા પ્યાર' અને 'જેલસી'ને ભેગી કરો ને એવી હોય.