તમામ મિત્રોને મારા નમસ્કાર, આજ રોજ ચાલો આપણે બધા આપણાં પોતાને જ પરખવાનો પ્રયાસ કરીએ.. પરખવાની શરૂઆત થસે, ત્યારે જ તો તમને ખબર પડશે.. કે જટિલતા શુ કહેવાય... તમે જે જાણો છો એનુ બહુમાન ઊતરી જશે... અંદરનાને જાણ્યા પછી ..... માટે આ યાત્રામાં મારા હમસફર બનવા આપ સર્વેને આહવાન કરુ છુ...
All content for જીજ્ઞેશ માળીયાનું સાવઁજનિક અંગત is the property of Jignesh K Maliya and is served directly from their servers
with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
તમામ મિત્રોને મારા નમસ્કાર, આજ રોજ ચાલો આપણે બધા આપણાં પોતાને જ પરખવાનો પ્રયાસ કરીએ.. પરખવાની શરૂઆત થસે, ત્યારે જ તો તમને ખબર પડશે.. કે જટિલતા શુ કહેવાય... તમે જે જાણો છો એનુ બહુમાન ઊતરી જશે... અંદરનાને જાણ્યા પછી ..... માટે આ યાત્રામાં મારા હમસફર બનવા આપ સર્વેને આહવાન કરુ છુ...
નવુ એજ કહેવાય જે તમને યાદ નથી ...જૂનુ એજ કહેવાય જેનુ તમને સ્મરણ છે..... આવી નવાજૂની વાતોનો ખજાનો લૂંટવો હોય ... તો આવી જાઓ મેદાનમાં ... મને આ સમયમાં સંવેદનના વાવેતર કરવા માટે તમારી એકાગ્રતાના બીજ આપો...
માઁ સાથેના માતૃત્વની છાયામાઁ પનપતા તમે અને હુ એ માતૃત્વની અનુભૂતિ તો રોજ કરીએ છે. પણ એની બારિકાઈનો અહેસાસ નથી કરતા ... આજે એજ બારિકાઈ પણ લઘુદ્રષ્ટિ કરી માતૃત્વની સંરચનાને સમજવાનો પ્રયાસ કરીએ.....