Dil Ki Bat - Oye!Bhadresh..Ke Sath.
જ્યારે આપણે કોઈ ને પ્રેમ કરતા હોઈ એ ત્યારે આપણા કરતાં આપણી સાથે જે વ્યક્તિ જોડાયેલી છે, તેની લાગણી નું મહત્વ વધી જાય છે.એમ પણ કહી શકાય કે એની લાગણી, આપણી એક જવાબદારી બની જાય છે ,અને એની કાળજી તો કરવી જ રહી કારણ માત્ર એક જ યાર.. એની ખુશી આપણી ખુશી અને પ્રેમ નું તો ખાલી ચણતર કરવાનું હોય , વળતર ની અપેક્ષા રાખ્યા વગર, તમે ખાલી મુશળધાર વરસાદ ની જેમ બસ વરસ્યા કરો પછી જુવો તે કેવા પલળી જાય છે તમારી પ્રીત માં .😊
Show more...