
· મહાન ક્રાંતિકારી પંડિત રામ પ્રસાદ બિસ્મિલજીની આજે જન્મ જયંતી.
· શ્રીલંકા ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે શિખર ધવનની પસંદગી.
· રાજયના મોટા ભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે ખૂલ્યા.
· પેટ્રોલ - ડિઝલના ભાવમાં ફરી ભાવવધારો.
· પુરીમાં રથયાત્રા કોવિડ નિયમો સાથે નીકળશે,ભકતો નહિ જોડાય શકે.
· દેશમાં 91,702 નવા કેસો; 1,34,580 ડિસ્ચાર્જ; 3,403 દર્દીઓના મોત નોંધાયા.
· Cowin પરના ડેટા લીક થયા હોવાના અહેવાલને આરોગ્ય મંત્રાલયનો રદિયો.
· દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને આજે મુંબઇની હોસ્પિટલમાંથી અપાશે રજા.
· ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવ
· પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ વિતરણ શરુ.