
જેમ વ્હીકલના નંબર જોઈને તમે કહી દો કે GJ5 એટલે સુરતની ગાડી, GJ 1 એટલે અમદાવાદ તેવી જ રીતે પોસ્ટલ પિન કોડ જોઈને કહી શકો કે આ પોસ્ટલ પિન ક્યાંનું અથવા કયા રાજયનું છે ? ભારતના પોસ્ટલ વિભાગે અલગ રિજીયન પ્રમાણે અલગ અલગ પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર જાહેર કર્યા છે જેમાં પિન નંબરના પહેલા આંકડાથી એનું રિજીયન ખબર પડે.